Cricket Tournament

Cricket Tournament

Coed cricket tournament in Sūrat, India

Registration

Sorry, but we don't have any registration info for this tournament

tournament info
Location
More info
Daily
Contact
Description

રામપુરા પ્રિમિયર લીગ નિયમો:

૧ થ્રો એટલેકે છુટ્ટા બોલ માટે મનાઈ છે કેપ્ટનો ની બહુમતી થી લેવાયેલ નિર્ણય છે

૨ દરેક ટીમ ના કેપ્ટન ને જે તે ખેલાડીઓએ ફી જમા કરાવવાની રેહશે. ( નાના છોકરાઓ ને ફી માંથી મુક્તિ છે )

૩ આખી ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય જ આખરી ગણાશે કોઈ પણ પ્રકાર ની એમ્પાયર વિરુદ્ધ દલીલ / દબાણ ચલાવી લેવાશે નહિ

૪ દરેક ટીમ ના દરેક ખેલાડી એ મેચ માં સમયસર હાજર થવાનુ રેહશે

૫ જો કોઈક ને વહેલું મોડું થાય તો સામેના કેપ્ટન ની મંજુરી લઇ તેઓ ને રમત માં સામેલ કરી શકાશે પરંતુ એ કોઈ પણ કાચો ખેલાડી જ ઊભો રાખી શકાશે

૫ ટુર્નામેન્ટ ૧૦ ઓવર ની રેહશે

૬ ૨ બોલર વધુમાં વધુ ૩ ઓવર નાંખી શકશે બાકીની ઓવર બીજા બોલરો પાસે પૂરી કરાવી શકાશે

૭ જે તે ટીમ ના કેપ્ટન તથા ખેલાડીઓ એ ચોગ્ગા અને છગ્ગા ના નિયમો મેચ ચાલુ થતા પેહલા સમજી લેવા પાછળ થી કોઈ પણ પ્રકાર ની તકરાર કરવી નહિ

૮ નાના છોકરો સામે બને તો નાના છોકરાઓ ને બોલ આપવી તેમ જ તેઓ ને પ્રેરણા મળે તે હેતુ થી શકી હોય તો બેટિંગ પણ આગળ આપશો

૯ એમપાયર નો નિર્ણય આખરી ગણવો એમપાયર થી પણ ભૂલો શક્ય છે જેના માટે એકસ્ટ્રા એમપાયર પણ ઊભા હોય છે જેની સલાહ પણ મુખ્ય એમપાયર એમને યોગ્ય લાગે તો લઈ શકે અને પોતાનો નિર્ણય બદલી શકે છે .

નોંધ: આ ટુર્નામેન્ટ હારવા જીતવા કરતા વધુ આનંદપ્રમોદ માટે છે

Reviews
0 ratings
Location
Rampura Premier League
Rampura Premier League